Sunday 23 September 2018

એમ આઈ પટેલ ની મુલાકાતે દ્વારકાના મહારાજ શ્રી પંડિત લાભશંકર જાની.... *શાંતિથી વાંચીને સમજવા જેવો મેસેજ છે* *જિંદગી* બદલી નાખે તેવું *કડવું* સત્ય છે. ચકલી જયારે *જીવિત* રહે છે ત્યારે તે કીડીઓને *ખાય* છે, ચકલી જયારે *મરે* છે ત્યારે કીડીઓ એને *ખાય* જાય છે એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે *"સમય અને સ્થિતિ"* ક્યારેય પણ બદલી શકે છે. - એટલા માટે ક્યારેય કોઈનું *અપમાન* ન કરવું. - ક્યારેય કોઈને *નીચા* ન ગણવા. - તમે *શક્તિશાળી* છો પણ *સમય* તમારાથી પણ *વધારે* શક્તિશાળી છે. - એક *વૃક્ષથી* લાખો માચીસની *સળીઓ* બનાવી શકાય છે, પણ એક માચિસની સળીથી *લાખો* વૃક્ષ પણ *સળગી* જાય છે. - કોઈ માણસ કેટલો પણ *મહાન* કેમ ન હોય, પણ *કુદરત* ક્યારેય કોઈને *મહાન* બનવાનો *મોકો* નથી આપતો. - *કંઠ* આપ્યો કોયલને તો, *રૂપ* લઇ લીધું. - રૂપ આપ્યું *મોરને* તો, *ઈચ્છા* લઇ લીધી. - આપી ઈચ્છા *ઇન્સાનને* તો, *સંતોષ* લઇ લીધો. - ન કરશો ક્યારેય *અભિમાન*, પોતાની *જાત* પર 'એ *ઇન્સાન*' ઈશવરે *મારી* અને તમારી જેવા કેટલાને *માટીથી* બનાવ્યા છે અને માટીમાં *મેળવી* નાખ્યા છે. માનવી ફક્ત *ત્રણ* વસ્તુઓ માટે જ *મહેનત* કરે છે - મારું નામ *ઊંચું* થાય. મારા કપડા *સારા* હોય. મારું મકાન *સુંદર* હોય. પરંતુ, *માણસ* જયારે *મરે* છે ત્યારે આ ત્રણેય વસ્તુ સૌથી પહેલા *બદલી* નાખે છે. *નામ* - (સ્વર્ગીય) *કપડા* - (કફન) *મકાન* - (સ્મશાન) જીવનનું *કડવું* સત્ય, જેને આપણે *સમજવા* જ નથી માંગતા... આ સરસ પંક્તિ જે પણ *મહાન* પુરુષે લખી છે તેણે શું *સુંદર* લાઈન લખી છે. એક *પથ્થર* ફક્ત એક જ વાર *મંદિર* જાય છે અને *ભગવાન* બની જાય છે... જયારે માનવી *દરરોજ* મંદિર જાય છે તો પણ *પથ્થર* જ રહે છે.... સુંદર લાઈન એક મહિલા *પુત્રને* જન્મ આપવા માટે પોતાની *સુંદરતાનો* ત્યાગ કરે છે.... અને તે જ *પુત્ર* એક સુંદર *પત્ની* માટે પોતાની *માતા* નો ત્યાગ કરે છે....

No comments:

Post a Comment