Wednesday 26 September 2018

ઉમરાહ માટે જતા યાત્રીઓ હવે સઉદી અરેબીયા ના કોઇપણ શહેર ની મુલાકાત લઈ શકશે.* (An Arabia English Monday 23 Sep) અબ્દુલ અજીજ વઝ્ઝાન, અંઙર-સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ હજજ એન્ડ ઉમરાહ એ સાઉદી અખબાર *અલ-યવ્મ* સાથે ની વાતચીત માં એમ જણાવ્યું હતું કે 30 દિવસીય ઉમરાહ વીઝા ધરાવતા યાત્રીઓ 15 દિવસીય ઉમરાહ યાત્રા કર્યા પછી, ઇચ્છશે તો બાકીના 15 દિવસ સુધી સઉદી અરેબીયા ના કોઇપણ શહેર ની મુલાકાત લઈ શકશે.. તેમણે જણાવ્યું હતું કે લગભગ 1000 જેટલા ઉમરાહ યાત્રીઓ ગયા અઠવાડિયે અહીં આવી પહોંચ્યા છે, છેલ્લા ચાર દિવસમાં 2500 જેટલી ઉમરાહ વીઝા ઈસ્યુ કરવામાં આવી છે.

No comments:

Post a Comment