Monday 11 September 2017

બીજા વિશ્વ યુદ્ધ ની દુર્લભ વસ્તુ એટમ બોમ્બ ... જાપાનના હિરોશીમા નાગાશાકી ઉપર જે એટમ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો તેવોજ આ બોમ્બ બીજા વિશ્વ યુદ્ધ મા વિસ્ફોટ કરવાનો હતો પરંતુ તેના પાયલોટ અને કોપાયલોટ વચ્ચે વિવાદ થતા વિસ્ફોટ થઈ શકયો ન હતો જે કેનેડાએ ડીફેન બંકર મ્યુઝિયમ મા જાળવી રાખેલ છે.

No comments:

Post a Comment