Wednesday 6 September 2017

કામ તો *આખી* *જીંદગી* રહેશે....બસ આ *જીંદગી* કોઈના *કામ* આવી *જાય* તો *ઘણુ* છે... આજે *પડછાયા* ને પૂછ્યું, કેમ આવે છે *મારી સાથે*, તેણે પણ હસી ને કહ્યું, બીજુ કોણ છે *તારી સાથે* મન થી કેહવાય તેવુ હોઠ થી ના કેહવાય.. દિલ થી અપાય તેવુ હાથ થી ના અપાય.. વાતો થી તો બધા સમજે પરંતુ જે વગર કહે સમજી જાય એજ સાચુ *અંગત* કહેવાય. આજે તૂટી ગયો,* તો બધા બચી બચી ને જાય છે.* કાલે અરીસો હતો તો,* જોઈ જોઈ ને જતા હતા...* *સાહેબ....સમય સમય ની વાત છે* પામવું અને ખોવું એ જીવનની રીત છે, એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે. *_🙏🏻🌹 🌹🙏🏻_*.

No comments:

Post a Comment