Thursday 27 July 2017

ગુજરાત મા મુશળધાર વરસાદ ના સમાચાર છે. એક મેસેજ મને મળયો છે જે ફોરવર્ડ કરુ છુ...કુશળતાની શુભેચ્છાઓ સાથે... વરસાદ ના લીધે જો કોઈ ફસાયેલા હોય કે તકલીફમાં હોય તો તમારા શહેર નો કૉડ પછી *૧૦૭૭* લગાવી ડાયલ કરવાથી તંત્ર તરફથી તમને મદદ મળશે (ઉ.દા - આણંદ નો કોડ *૦૨૬૯૨* છે તો આણંદ માટે *૦૨૬૯૨૧૦૭૭* ડાયલ કરવો )

No comments:

Post a Comment