Thursday, 3 August 2017

*GST કરતા પણ અતિ મહત્વના સમાચાર* કોમવાદી રાજકારણીઓ પાસે એક જ હથિયાર બાકી રહ્યું છે આ વખત ની ચૂંટણી જીતવા અને તે છે હિંદૂ મુસ્લિમ ના રમખાણો. તો દરેક હિંદૂ મુસ્લીમ ભાઈઓ અને બહેનો ને વિનંતી છે કે ઉશ્કેરણી જનક ચર્ચા થી દૂર રહેવું અને પોતાના પરિવાર, મિત્રો, સંબંધીઓ ને પણ દૂર રહેવા અને ચેતવા ની સલાહ આપવી. ખાસ કરીને એવા લોકો કે જે ક્યારેય તમને ઓળખતા નહોતા અને હવે આવીને દેશ પ્રેમ કે ધર્મ પ્રેમ ના નામે ઉશ્કેરે તો ઉશ્કેરવું નહીં રમખાણો મા માત્ર અને માત્ર હિન્દુ અને મુસ્લિમો નું જ નુકસાન થાય છે રાજકારણી કે ધાર્મિક ગુરુઓ તો પોતાની સુરક્ષા પહેલાં કરી લે છે તમારા જુવાન ભાઈઓ અને બાળકો નું ખાસ ધ્યાન રાખવું કારણ કે આવા સંજોગોમાં એમનો ઉપયોગ સહેલાઈથી થઈ જતો હોય છે અન્ય ની વાત ઉપર વિશ્વાસ કરવો નહીં રાત્રી દરમિયાન કામ વગર નીકળવું નહીં અને જો નિકળવાનું થાય તો સાવચેત રહેવું બહેન દિકરીઓ ને ખાસ સાવચેત રહેવા ની સલાહ આપવી 2002 ની જેમ આ ચૂંટણી જીતવા માટે પણ કરી રહી છે કાળું કામ કરવાનું પ્લાનીંગ. ઉના કાંડ, અનામત આંદોલન, ખેડૂત આંદોલન, નોટબંધી જેવી ગંભીર બાબતો પ્રજા ને ભૂલવાડવા કરાવી શકે છે કોમી તોફાનો *મુસ્લિમ અથવા હિન્દૂ સમાજ વિશે કોઈ પણ જાતનો ખરાબ ઓડીયો કે વિડિયો what's up ઉપર આવે તો ડિલેટ કરો બિજા ગ્રુપ માં ના મોકલશો* હકીકત જાણ્યા સીવાય કોઈ પણ જાતી જોડે વિરોધ માં ના ઉતરશો *કારણ*:- ઘણા અસામાજિક તત્વો આપણા સમાજ ની એક્તા તોડવાનો પ્રયાસ રાજકિય લોકો ના ઈસારે કરી રહ્યા છે માટે ઉતાવળ માં કોઈ પણ પગલું ભરસો નહિ સમય ને જાણો આપણી એક્તા ટકાવી રાખો આ પોસ્ટ શેઅર કરવા વિનંતી સુરક્ષિત રહેવા અને ગુજરાત ને શાંત રાખવા વધુ ને વધુ શેર કરો.

No comments:

Post a Comment