Tuesday, 1 August 2017

✍🏻 _મને એવી કયાં ખબર હતી કે_ : _સુખ અને ઉંમરને_ _બનતું નથી_, ..._પ્રયત્ન_ _કરીને_ _સુખને_ _તો લાવ્યો_ _પણ_ .. _ઉંમર રીસાઇને ચાલી ગઇ_ ...!!! ~_________________________________~ _"નાનું પણ ભયંકર વાક્ય"_ _આશ્ચર્ય છે ને કે રાવણને_ _સળગાવતા પહેલાં આપણે જ એને બનાવીએ છીએ_. ~_________________________________~ _દોસ્ત_...... _કેટલો ચાલાક હતો તું_ !!! _ગીફ્ટ માં "ઘડિયાળ" તો આપી ગયો_.... _પણ ત્યાર પછી_!!! _"સમય"_ _આપવા_ _નું_ _ભુલી_ _ગયો_!!!.... ~_________________________________~ _માણસ પાસે બહુ રૂપિયો_ _થઇ જાય ત્યારે_.. _માણસ ''બહુરૂપિયો_'' _થઇ જાય છે_..... ~_________________________________~ _"જીંદગી શીખવે તે શીખી લેવાય_, _કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર_ ! " ~_________________________________~ ❛ _દુઃખ આવ્યું છે_ _અને આવતું રહેશે, સાહેબ_ _છતાં સવારે સુખ શોધવા નીકળી જવું_ _એનું નામ 'જિંદગી_' ~_________________________________~ _સાવ ડફોળ ના દાખલા સાચા પડે_ _અને ભલભલા બુધ્ધિશાળી ના ગણિત ખોટા પડે_... _એનું નામ_ _"જીંદગી"_ ~_________________________________~ _સામેની વ્યક્તિ જરા વધું_ _પડતી ભોળી હતી_ _એથીજ તમે ચતુર_ _કહેવાયા_ ....... _એ વાત ભુલશો નહી_!!! ~_________________________________~ _સંપ_ _માટી એ કર્યૉ,_ _ને ઈંટ બની_.. _ઈંટો નુ_ _ટોળુ થયુ_, _ને ભીંત બની_… _ભીંતો_ _એક બીજાને મળી_, _ને ” ઘર ” બન્યું_…. _જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને_ _લાગણી સમજતી હોય_, _તો આપણે તો માનવી છીએ_ _સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,_ _અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે_ ~_________________________________~ _જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે,_ _પણ_ _એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે_...... ~_________________________________~ _ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી_..... _પણ_ _દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે_. ~_________________________________~ _અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે_.. _પણ_ _સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે_..! ~_________________________________~ _અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં_, _ભરાય છે દિલમાં_ _અને_ _છલકાય છે આંખમાં_... _________________________

No comments:

Post a Comment