Tuesday, 1 August 2017

દોસ્તો , શું આપ લિક્વિડ નાઇટ્રોજન વિષે જાણો છો ? જો ના, તો થોડું જાણી લો. લિક્વિડ નાઇટ્રોજન એક પ્રકાર નું એસીડીક કેમિકલ છે. જે ફ્રિજ તથા એસી માં ઠંડક માટે વપરાય છે. અત્યાર ના સમય માં ખાવાની વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ વધ્યો છે અને લિક્વિડ નાઇટ્રોજન વપરેલો હોય તેવી ખાવાનો ટ્રેન્ડ પણ ખુબ ચલણ માં છે. લિક્વિડ નાઇટ્રોજન આટલો હાનિકારક શા માટે ? તે -(માઇનસ)190 ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીર માં જતા જ પેશીઓ અને ચામડી ને કાયમ માટે શિથિલ કરી દે છે. તથા શરીર માં અંદર પહોંચી ને તે લિક્વિડ માં થી ગેસ બની જાય છે જે લિક્વિડ કરતા 600 ગણી જગ્યા વધુ રોકે છે પરિણામે જઠર ફાટી જાય. શું તમે જાણો છો કે મિનરલ વોટર ના જગ માં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે લિક્વિડ નાઇટ્રોજન ઉમેરવામાં આવે છે !! અને આ જગ નું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી. માત્ર એક સળી જેવું સાધન અને એના પર અમુક માત્રા લિક્વિડ નાઇટ્રોજન ની હોય છે, આ બાબત કોઈ મિનરલ વોટર વાળો નહીં જણાવે પણ જો તમારે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટર ના જગ નો ત્યાગ કરવો જ પડશે. જોક્સ ને બદલે આ કામ ની માહિતી આગળ પહોંચાડો

No comments:

Post a Comment