Thursday, 27 April 2017
*જીવનના સાત પગલા* """"""""""""""""""""""""""""" 🎯 (૧) *જન્મ....* એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે... 🎯 (૨) બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે... 🎯 (૩) *તરુણાવસ્થા...* કાંઇ વિચારો, કાંઇ આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ... અને અનેક નવી મૂંઝવણો... 🎯 (૪) *યુવાવસ્થા...* બંધ આંખોનું એ આંધળુ સાહસ છે... તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..અને કુરબાન થવાની આશા છે. 🎯 (૫) *પ્રૌઢાવસ્થા...* ખુદને માટે કશુ ન વિચારતા... બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે. 🎯 (૬) *ઘડપણ...* વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે... 🎯 ૭) *મરણ...* જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે... નાડીએ નાડીએ કર્મ તૂટશે.. પાપ-પૂણ્યનો મર્મ ખુલશે... ધર્મ-કર્મનો હિસાબ થશે... સ્વર્ગ-નરકનો માર્ગ થશે.... પોતાનાનો પ્યાર છુટશે....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment