Thursday, 1 June 2017
*ચા ના શોખીનો હોય તો જરુર વાચજો* ☕ચા ગરમી વધારે . ચા પીવાથી વિટામીનો નાશ થાય છે. ☕ ચા થી સમરણશક્તિ નબળી પડે લિવરમાં ખરાબ અસર થાય છે. ☕લોહીની ઉષ્મા મંદ સ્નાયુમાં ગરબડ થાય છે. ☕અનિંદ્રા ની ફરિયાદ રહે છે. ☕દાંત ખરાબ થાય છે. ચા બનાવતાં સ્ટોલમાં વાસણ સાફ કર્યા વગર વારંવાર ચા બનાવવાથી ચા ઝેરી થઈ જાય છે. અને બજાર મા ચા એલ્યુમિનિયમના વાસણમાં બનાવવામાં જે નુકશાનકારક છે. વધારે સમય થર્મોશમાં રાખેલ ચા નુકશાનકારક છે. ☕સૌથી વધારે અમ્લ ચ્હામાં હોય છે. ચ્હામાં માંસ કરતાં પણ આઠ ગણો વધારે તેજાબ છે. ☕ભોજન વિશેષજ્ઞ ડો. હેગ MD લખે છે કે “ સંસારનાં વિષમય ખાધ પદાર્થોની યાદીમાં ચ્હાનું સ્થાન સૌથી પ્રથમ છે.” ☕ ☕“ચ્હા દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. ઓ. ડી. નેક ☕ચા પીવાથી ભૂખ મરી જાય છે. પછી કબજિયાત, માથામાં ચક્કર અને બેભાન થવાનું આક્રમણ શરુ થાય છે. ☕“ચ્હા પીવાથી આંખ નીચે કાળાશ અને માનસિક ઉદાસીનતા આવે છે” ડો. જે. ડબ્લયુ. મારટિન ☕“બાળકોને ચ્હા પીવડાવવો દારુ કરતા પણ વધારે નુકશાનકારક છે.” : ડો. લીલા કલાઈસ્ટ પ્રોફેસર મેંડલ ☕“ચ્હામાં યુરિક એસિડ, ઓકઝોલિક એસિડ, ટેનિક એસિડ, થીન અને વોલટાઈલ વગેરે અત્યંત નુકશાનકારક અમ્લ છે. ☕TENIN : વાયુ પ્રકોપ કરે .Nervous System ( નાડી સંસ્થાન )ને નબળી કરે . ટેનિન આંતરડા, મોઢા, જઠરમાંથી થતી પાચનક્રિયાને નબળી કરે . ચ્હાના સેવન થી કબજિયાત તથા આંતરડામાં mucus ( મસા ) ની વ્રુધ્ધિ થાય. ☕VOLATILE OIL :ઉંઘનો નાશ કરે .આંખના રોગ થાય. I ☕OXIDIC ACID : તેજાબ છે 🙏બિજા લોકો ને મોકલસો🙏🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment