Saturday, 10 June 2017

ગાંધીનગર મા સૌરાષ્ટ્ર ખેડૂત મંડળ ના પ્રમુખ રામભાઈ ડોદિયા અને મુંબઈ ના જાણીતા બિલ્ડર એમ આર શાહ.... ..................................................... હરખ નો હિસાબ નો હોય... સાહેબ...અને જ્યાં હિસાબ હોય,,, ત્યાં હરખ ન હોય...!!! ..................................................... આ તો આદર કરવાની વાત છે... " બાકી જે વ્યક્તિ સાંભળી શકે છે,,, એ વ્યક્તિ સંભાળાવી પણ શકે છે...!!! " ..................................................... તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જિંદગી અમીર પણ નથી... મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો " હું " ગરીબ પણ નથી...!!! ..................................................... દોસ્ત... અજબ જાદુ છે તારા માં,,, તું પૂછે મને... " મજામાં ? " ને બધું દુ:ખ ગાયબ થઇ જાય હવા માં...!!! ..................................................... જ્યારે ઘેરાયેલા હશેા તમે દુઃખો થી...તો સગા પણ ફરીયાદ લઈ ને આવશે,,, એક દોસ્ત જીંદગી માં... જે ખરા સમયે...સુખો ની આખી જાન લઈને આવશે...!!! ..................................................... નત મસ્તક છું હે ઈશ્વર,,, તારી કરામત જોઇને...!!! હસવા મોઢું એક આપ્યું... ને રડવા આંખો બે ...!!! ..................................................... " લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે,,, પણ.. તેમને ક્યાં ખબર છે...?? આ તો કોઈ અભાવ નો પ્રભાવ છે " ..................................................... તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકર નું ધાડું ,,, મારે ફળિયે ચકલી બેસે એ જ મારું રજવાડું...!!! ..................................................... ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ... બસ, સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ...!! ..................................................... આ જમા ઉધારી ના ખેલ માં જ અમે કાચા રહી ગયા,,, જમા રાખીને તમે જિદ્દ તમારી,પ્રીત મારી ઉધારી ગયા...!!! ..................................................... ઉછળતા દરિયા ની જેમ, ના કરીશ તું મને પ્રેમ,,, ઓટ આવશે તો... જીરવાશે કેમ...??? ................... લાગણીઓ જ થકવી જાય છે,,, બાકી... માણસ તો બહુ મજબુત હોય છે...!!

No comments:

Post a Comment