ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા પ્રભારી તરીકે નિમણૂક બદલ ભરતભાઈ ને ખુબ ખુબ અભિનંદન....
નિમેષ દેસાઈ (ભરત દેસાઈ) પણ કોંગ્રેસના નવ યુવાન નેતા છે, તેઓ પક્ષમાં ઘણી મોટા ગજાની જવાબદારી સંભાળી ચુક્યા છે.
તો શિક્ષિત અને હોંશિયાર હોવા સાથે મુદ્દાસરની વાત મજબુતી અને આક્રમકતાથી કરતાં હોવાના કારણે તેમની નામના પણ વધી રહી છે, તેમના સાથે વ્યક્તિગત ધોરણે પણ એક મોટો વર્ગ સક્રિય છે.
No comments:
Post a Comment