Tuesday, 27 November 2018

આ તસવીર નેશનલ જયોગ્રાફીક ચેનલની સૌ થી ખૂબ સુરત તસ્વીર માનવામાં આવેછે જ્યારે કેમેરામેને ફોટો શૂટ કર્યો ત્યારે પોતે રડી પડ્યા હતા તેની પાછળ નું કારણ હિરણી પાસે પોતાનું વહાલું સોયુંબચ્ચું હતું જ્યારે ચિત્તાઓએ હુમલો કર્યો ત્યારે તે નાસી છૂટે એમ હતું પરંતુ તે પોતાના વાહલને બચાવવા માટે મોતને વહાલું કર્યું જ્યારે પોતાના બચ્ચાને નાસતું જોવે છે ત્યારે તે ખુશી થી પોતાનો જીવ આપી દે છે બસ કહેવાનો અર્થ એટલો છેકે જો તમને તમારા માં-બાપ થી કોઈ ફરિયાદ હોઈ તો આ ચિત્ર જોવા વિનંતી .

No comments:

Post a Comment