Sunday, 4 June 2017
સલામ... એક જરૂરી વિનંતી... હાલ માં આખી દુનિયા માં યુદ્ધ ની પરીસ્થિતી અનેક દેશોમા છે. આવા સંજોગો માં અમન અને શાંતિ માટે આપણે અલ્લાહ ની મદદ જ ની ખાસ જરૂર છે. જેના માટે આપણા ગુનાહો ની માફી માંગવા અને અમન અને શાંતિ માટે રહમત લઈ ને આવેલ રમજાન મહીના માં દરેક ગામ ની દરેક મસ્જીદ માં ઝહોર કે અશર નમાજ પછી યાશીન શરીફ પઠી દુઆ કરીશું તો ઈન્શાઅલ્લાહ દેશ અને દુનિયા માં અલ્લાહ અમન અને શાંતિ કાયમ કરશેજ... દોસ્તો આ અમલ આપ આપના એરયા અને ગામ ની મસ્જીદો માં શરૂ કરાવશો ઈન્શાઅલ્લાહ અલ્લાહ આપને જજાએખેર આપશે અને મદદે આવશે. .. ફક્ટ ૧૦ મિનીટ નો અમલ છે દોસ્તો અમલ કરશો અને કરાવશો ની ? મને આશા છે કરશો અને કરાવશો... જેમાં આપણી અને દુનિયા ની ભલાઈ છે..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment