Sunday, 7 May 2017

*જેકસન બ્રાઉન”ની કલમે લખાયેલી 55 સુંદર વાતાે* 41. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો. 42. ઉત્સાહી અને વિધેયાત્મકવિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્નકરો. 43. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેેને ઉષ્મા પૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં. 44. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.. 45. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં. 46. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો. 47. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો. 48. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું. 49. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા. 50. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જમારવાનો અને જોરદાર મારવાનો. 51. ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં. 52. મત તો આપવો જ. 53. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી). 54. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો. 55. જિંદગી ખુશી ખુશી થી જીવો, પ્રેમથી જીવો, ગરીબ ની સેવા કરો ઈશ્વર રાજી થશે.... ✨✨✨ મન માં પવિત્રતા અને પાયા માં નીતિહશે તો.. જીવન માં પરિક્ષા આવી શકે કિન્તુ PROBLEM તો નહીં જ આવે.👍🏻 🌹શુભ સવાર . 🌹

No comments:

Post a Comment