Sunday, 7 May 2017

*જેકસન બ્રાઉન”ની કલમે લખાયેલી 55 સુંદર વાતાે* 21.ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો. 22. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં. 23. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો. 24. પત્તા રમીને સમય વેડફો નહીં. નહિતર સમય તમને વેડફી નાખશે. 25. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં. 26. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો. 27. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો. 28. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો. 29. મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો. 30. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિ ભર્યા અવાજે વાત કરો. 31. વાતચિતમાં શબ્દો વાપરતી વખતે કાળજી રાખો. 32. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો. 33. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં. 34. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો 1. *I am the BEST* 2. *I can do it* 3. *GOD is always with me* 4. *I am a WINNER* 5. *Today is my DAY* 35. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો. 36. તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો. 37. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે. 38. ગંભીર બિમારીમાં ઓછામાંઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો. 39. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો. 40. બચત કરવાની શિસ્ત પાળો. ✨✨✨ મન માં પવિત્રતા અને પાયા માં નીતિહશે તો.. જીવન માં પરિક્ષા આવી શકે કિન્તુ PROBLEM તો નહીં જ આવે.👍🏻 🌹શુભ સવાર . 🌹

No comments:

Post a Comment