ગુજરાતના સિધપુર પાટણની સભા 
*આ દુનીયા માં સિગારેટ વગર ચાલી શકે છતાં પણ સિગારેટ બનાવવા વાળો અરબ પતી છૅ..*
 *આ દુનીયા માં દારૂ વગર ચાલે છતાં પણ દારૂ બનાવવા વાળો કરોડપતિ છૅ...*
 *આ દુનિયામાં મોબાઇલ વગર પણ ચાલી શકે તોય મોબાઈલ બનાવવા વાળો લાખો પતિ હોય છે...*
 *પરંતુ એક ભયાનક સત્ય છે કે........*
 *દુનીયા માં અન્ન વગર ના ચાલે .. છતાં પણ આ અન્ન પેદા કરવા વાળો એ ભારતનો કિસાન- એ ખેડૂત ગરીબ કંગાળ છે...*
 *મેસેજ જો સાચો અને સારો લાગે તો આગળ શેર કરજો...*
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment