કામ તો *આખી* *જીંદગી*
રહેશે....બસ આ *જીંદગી*
કોઈના *કામ* આવી *જાય* તો *ઘણુ* છે...
આજે *પડછાયા* ને પૂછ્યું,
કેમ આવે છે *મારી સાથે*,
તેણે પણ હસી ને કહ્યું,
બીજુ કોણ છે *તારી સાથે*
મન થી કેહવાય તેવુ હોઠ થી ના કેહવાય.. દિલ થી અપાય તેવુ હાથ થી ના અપાય.. વાતો થી તો બધા સમજે પરંતુ જે વગર કહે સમજી જાય એજ સાચુ *અંગત* કહેવાય.
આજે તૂટી ગયો,*
તો બધા બચી બચી ને જાય છે.*
કાલે અરીસો હતો તો,*
જોઈ જોઈ ને જતા હતા...*
*સાહેબ....સમય સમય ની વાત છે*
પામવું અને ખોવું એ
જીવનની રીત છે,
એમાં પણ ખુશ રહેવું એ
અનોખી ચીજ છે.
*_🙏🏻🌹 🌹🙏🏻_*.
No comments:
Post a Comment