Wednesday, 29 November 2017
એમ આઈ પટેલ સાથે મુંબઇ ની સુપ્રસિધ્ધ જશલોક હોસ્પિટલ ના કેન્સર રીસર્ચ સાયનટીસ ડો અમજદ પઠાણ.... ડૉ.હિરલ દેસાઈ કેમોથેરપી કરતા *આદુ*ની અસર ૧૦,૦૦૦ ગણી વધુ ! રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો. કેન્સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્સરની દવા ‘ટેકસોલ' કરતા આદુનાં ‘૬-શોગાઓલ' નામનાં તત્વમાં કેન્સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે. ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્સરના કોષો પર પ્રહાર કરે છે, સ્વસ્થ કોષો પર નહી. કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે. કેન્સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્ય છે. પણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના આ ગુણ વિશે હજુ તાજેતરમાં જ સંશોધન થયા છે. સંશોધનો દ્વારા પુરવાર થયું છેકે કેન્સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આદુ વધુ અસરકારક રીતે કેન્સરની સારવાર કરી શકે છે. પરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કરતા આદુ દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્સરર્ના કોષોને ખતમ કરે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી. આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે. જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે. ૧) મસાલામાં આદુ રાજા છે. ૨) જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે). ૩) ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે. ૪) જીભ અને ગળુ નિર્મળ બનાવે છે. ૫) વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે. ૬) છાતી માંથી શરદી કાઢી નાખે છે. ૭) આમવાત ના સોજા મટાડે છે. ૮) જાડાપણું (મેદ) મટાડે છે. ૯) કફ તોડે છે - વાયુનો કટ્ટર દુશ્મન છે. ૧૦) સીળસ મટાડનાર છે. ૧૧) દમના દર્દીને ફાયદો કરે છે ૧૨) હૃદય રોગ મટાડનાર છે. ૧૩) તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી ૧૪) પીત્તનું શમન કરે છે. આદુમાં ઉડીયન તેલ - ૩% તીખાશ - ૮% સ્ટાર્ચ - ૫૬% આદુ ગરમ છે તે વાત ખોટી છે. ઓર્ગેનીક અપનાવો સ્વસ્થ્ય જીવન જીવો આપના મિત્રો માટે શેઅર કરજો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment