*જાય* એટલું જાવા *દો..*
*રહે* એમાં જ *રાજ* કરો..
ક્યાં સાથે લઈ જાવું છે વ્હાલા.,
અમુક પારકાં એવા મળ્યા જે પોતાના
થઇ ગયા..
સંબંધ હોય, કે સમસ્યા બસ,
મન મોટું રાખજો..
બાકી -દુનિયા તો બહુ
"નાની" જ છે..!
હું નમું છું બધાની સામે કેમ કે,
મારે વટ નહી સંબધ રાખવો છે.!
જેની પ્રીત મળી છે એને પામી લેજો
જીંદગી મા થોડું જતું કરીને હસતાં-હારતા
શીખી લેજો
મળશે દુનીયા માં કેટલાય
અપરીચીત લોકો પણ જે
તમારા બની જાય એમને
સાચવી લેજો..!😍😍
થોડોક પ્રેમનોય સ્પર્શ આપી જોજો,
માણસમાં પણ ટચ સ્ક્રીન છે જ..।।❤👌🏽
No comments:
Post a Comment