Saturday, 14 May 2016
આપણુ પટેલ મુસાફરખાનુ 🌸💐🌸💐🌸💐🌸💐🌸💐🌸 લખું છું કેમ કે ✒કલમ✒ નો સાથ છે મારુ તમારુ આપણુ🏤 પટેલ મુસાફરખાનુ . મુંબઈ 🚅મા પગ મુકતા જ એમ કેહવાનુ મન થાય કે ઓ મુંબઈ તુ સાચેજ ઘણુ ખુબસુરત🌇🌆 શહેર છે પરંતુ મારા પટેલ મુસાફરખાના 🏤વગર તો તારી સુંદરતા 🌄🌅અધૂરી જ છે. મારી જેવા અનેક લોકો માટે આ મુસાફરખાનુ 1957 થી હોટલ તાજ ની જેમ સેવા આપે છે. જેમ ડુંગળી 🌰ગરીબો ની કસતૂરી એમજ મારે મન મુસાફરખાનુ એજ હોટલ તાજ 🏤 એક કહેવત છે ને ખભા ઉપર હાથ મુકે ને હૈયુ હળવુ થાય એનુ નામ ભાઇબંધ એમજ મુંબઈ🌆🌇 મુસાફરખાના મા પગ મુકતા જ રીસેપસન ઓફિસ 📝પર થી અલ્તાફ ભાઈ પટેલ,એજાઝભાઇ,લતીફભાઇ અને મોજીલા સલીમભાઇ દહેગામવાલા સહ સ્મિત⚡🌝⚡ આવકાર આપે ને આપણા હૈયા ને ટાઢક વળે. 💓💗💓 અંદર પ્રવેશતા ઉડી ને આંખે વળગે એવી સફાઈ અને પથારી સેવા વાહ વાહ શું સીસ્ટમ છે 👌👌 દોસ્તો 🇮🇷ગોરખાભાઇઓ બાલા, ચંદ્ર, કાશી અને હરીપસાદ ની સેવા કેવી રીતે ભૂલાવી દેવાય 🇮🇷 કંઈ ફરવા માટે જવુ હોય તો આપણા મોજીલા સલીમભાઇ ને પૂછી લેવાનુ તરત કેહસેકે ઇન્ડિયા ગેટ એલિફન્ટા તરફ જવા આ નંબર ની બસ🚍 ને હાજીઅલી ચાલી કરવાનુ ને માહીમ આ નંબર ની બસ🚌 ને ભાઇખલ્લા ચાલી કરવાનુ ને કલ્યાણ જવા ભાઇખલ્લા થી ટેઃન 🚅પકડી લેવાની ને ચોપાટી ને હેંગીગ ગાડઁન જવા ટેકસી🚕 કરી લેવાની કેવુપડે સલીમભાઇ બીલકુલ મફત ગાઇડ લાઈન 😃 સવારે ફજર પછી મસ્જિદ ની બાજુ મા ચાહ ☕ને હોટલ ઈસ્તમબૂલનો ખીમો ને બપોરે જુલ્ફીકાર હોટલ 🍪🍲નુ ખાવા અને રાત્રે રહમાનીયાની કાબાબ 🍴🍢કે પછી સાગર હોટલ નુ ડિનર મજા આવી જાય દોસ્તો 🍵🍲🍪 🔊અવાજ🔊 ની મધુરતા સમજાવવા કયારેક પાયલ થવુ પડે. 💛દિલ ની વેદના સમજાવવા💘 ઘાયલ💘 થવુ પડે પટેલ મુસાફરખાના 🏤ની જરૂરિયાત સમજવા વીશાળ દિલે💗💗 ત્યાં રહેવુ પડે ને ત્યાંના સેવાભાવી લોકો ને સમજવા પડે પટેલ મુસાફરખાના 🏤ની બહુમૂલ્ય ભેટ એ આપણા પૂર્વ જો (અલ્લાહ એમની આ સેવા કબુલ કરે અને એમની મગફીરત કરે)ની આપેલી છે એને સાચવવી આપણી ફરજ છે . મુસાફરખાના🏤 મા આપણે નીતિનીયમ મુજબ રહીને એનુ જતન કરીએ લખું છું કેમ કે કલમ✒✒✒ નો સાથ છે મારા શબ્દો મા ફક્ત 🇮🇳🇮🇳વતન🇮🇳🇮🇳 ની વાત છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment