Thursday, 30 November 2017
* सुनहरी यादे : मुंबई मलाड पूर्व की ऐम डब्ल्यू देसाई हॉस्पिटल मे फिजीयोथेरेपी वार्ड का उदघाटन करते हुए ऐम आई पटेल साथ मे भाजपा नगरसेवक डो राम बारोट और उपस्थित महानुभाव ।।। 🌹जिसने दी है जिंदगी उसका* *साया भी नज़र नहीं आता* *यूँ तो भर जाती है झोलियाँ* *मगर देने वाला नज़र नही आता..* *उनकी ‘परवाह’ मत करो,* *जिनका ‘विश्वास’ “वक्त” के साथ बदल जाये..* *‘परवाह’ सदा ‘उनकी’ करो;* *जिनका ‘विश्वास’ आप पर “तब भी” रहे’* *जब आप का “वक्त बदल” जाये...🌹*
Wednesday, 29 November 2017
એમ આઈ પટેલ સાથે મુંબઇ ની સુપ્રસિધ્ધ બીચ કેનડી હોસ્પિટલ ના મશહૂર કેન્સર સર્જન ડો વિનાયક જોગ સાહેબ. પપૈયા ના પાંદડાની ચા કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં કરી દેશે મૂળમાંથી દુર 22/11/2017 પપૈયાના પાંદડા 3rd અને 4th સ્ટેજ ના કેન્સર ને માત્ર 35 થી 90 દિવસમાં સારું કરી શકે છે. અત્યાર સુધી આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ કર્યો હશે, ખાસ કરીને પ્લેટલેસ ના ઓછા થવા ઉપર કે ચામડી સબંધી કે કોઈ બીજા નાના મોટા પ્રયોગ, પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે ખરેખર તમને ચકિત કરી દેશે, તમે માત્ર પાચ અઠવાડિયામાં કેન્સર જેવા ગંભીર રોગને મૂળમાંથી દુર કરી શકો છો. તે કુદરતની શક્તિ છે અને બલવીર સિંહ શેખાવતજી નો અભ્યાસ છે જે વર્તમાનમાં as a Govt. Pharmacist પોતાની સેવાઓ સીકર જીલ્લામાં આપી રહ્યા છે. તમારા માટે ઘણી બધી જાણકારી ઘણા પ્રકારની વેજ્ઞાનિક શોધો થી મળી કે પોપૈયા ના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓ નો નાશ કરવાની અને તેની વૃદ્ધિને અટકાવવાની શક્તિશાળી દવા મળી આવે છે. ખાસ કરીને પપૈયાના પાંદડાની અંદર કેન્સરની કોશિકાઓને નાશ કરવાની અને તેની વૃદ્ધી અટકાવવા ના ગુણ વધુ પ્રમાણમાં મળી આવે છે. તો આવો જાણીએ તેમની પાસે થી. University of florida (2010) અને international doctors and researchers from US and japan માં થયેલ શોધ થી જાણવા મળ્યું છે કે પપૈયાના પાંદડામાં કેન્સરની કોશિકાઓ નો નાશ કરવાની દવા મળી આવે છે. Nam Dang MD, Phd જેઓ એક શોધક છે, તે મુજબ પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે, તેમની મુજબ પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકે છે જેમાં મુખ્ય છે. breast cancer, lung cancer, liver cancer, pancreatic cancer, cervix cancer, તેમાં જેટલું વધુ પ્રમાણ પપૈયાના પાંદડા નું વધારવામાં આવે છે, તેટલું જ સારું પરિણામ મળે છે, પપૈયાના પાંદડા કેન્સરને દુર કરી શકે છે અને કેન્સરના વિકાસને જરૂર રોકી દે છે. તો આવો જાણીએ પપૈયાના પાંદડા કેન્સરને કેવી રીતે દુર કરે છે ? (1) પપૈયું કેન્સર વિરોથી અણુ Th1 cytoknes ના ઉત્પાદનને વધારે છે જે ઈમ્યુન system ને શક્તિ પ્રદાન કરે છે જેનાથી કેન્સર કોશિકા નો નાશ કરવામાં આવે છે. (2) પપૈયાના પાંદડામાં papain મીઠું એક પ્રોટીનને તોડવા (proteolytic) વાળા ઇંજાઇમ મળી આવે છે જે કેન્સર કોશિકાઓ ઉપર રહેલા પ્રોટીનના આવરણને તોડી નાખે છે. જેનાથી કેન્સર કોશિકા ઓ ને શરીરમાં બચવાનું મુશ્કેલ થઇ જાય છે. immune system immune system chemotheraphy radiotheraphy Papain bloos માં જઈને macrophages ને ઉત્તેજિત કરે છે જે immune system ને ઉત્તેજિત કરીને કેન્સર કોશિકાનો નાશ કરવાનું શરુ કરે છે, chemotheraphy/ radiotheraphy અને પપૈયાના પાંદડા દ્વારા સારવાર માં તે ફરક છે કે chemotheraphy માં immune system ને દબાવવામાં આવે છે જયારે પોપૈયા radiotheraphy ને ઉત્તેજિત કરે છે, chemotheraphy અને radiotheraphy માં સામાન્ય કોશિકા પણ પ્રભાવિત થાય છે પપૈયા સોર્ફ કેન્સર કોશીકાનો નાશ કરે છે. સૌથી મોટી વાત કે કેન્સરના ઇલાજમાં પપૈયા ની કોઈ આડ અસર પણ નથી. Classic stationery Raupur Near megh mkt.Kotwali ck કેન્સરમાં પોપૈયાના સેવનની વિધિ : કેન્સરમાં સૌથી ઉત્તમ પપૈયાની ચા દિવસમાં 3 થી 4 વખત પપૈયાની ચા બનાવો, તે તમારા માટે ખુબ ફાયદાકારક રહે છે. હવે આવો જાણી લઈએ પોપૈયાની ચા બનાવવાની રીત. (1) 5 થી 7 પપૈયા ના પાંદડાને પહેલા તડકામાં સારી રીતે સુકવી લો પછી તેને નાના નાના ટુકડામાં તોડી લો તમે 500 મી.લી. પાણીમાં થોડા પપૈયાના સુકાયેલા પાંદડા નાખીને સારી રીતે ઉકાળો. એટલા ઉકાળો કે તે અડધા રહી જાય. તેને તમે 125 મી.લી. કરને દિવસમાં 2 વખત પીવો. અને જો વધુ બનાવ્યા તો તેને તમે દિવસમાં 3 થી 4 વખત પીવો. બીજું વધેલું પ્રવાહીને ફ્રીજમાં રાખી દો જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. અને ધ્યાન રાખશો કે તેને બીજી વખત ગરમ ન કરશો. (2) પપૈયાના 7 તાજા પાંદડા લો તેને સારી રીતે હાથથી મસળી લો. હવે તેને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો. જયારે તે 250 મી.લી. વધે એટલે તેને ગાળીને 125 મી.લી. કરને 2 વખત માં એટલે કે સવાર સાંજ પી લો. આ પ્રયોગ તમે દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો. પપૈયાના પાંદડાનો જેટલો વધુ ઉપયોગ તમે કરશો એટલો જ જલ્દી તમને ફાયદો મળશે. અને આ ચા પીવાના અડધા થી એક કલાક સુધી તમારે કઈ જ ખાવા પીવાનું નથી. ક્યાં સુધી કરવો આ પ્રયોગ આમ તો આ પ્રયોગ તમને 5 અઠવાડિયા માં પોતાનું પરિણામ દેખાડી આપશે, છતાં પણ અમે તમને 3 મહિના સુધી ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ. અને આ જે લોકોએ અનુભૂતિ કરી છે તે લોકોએ તે લોકોને પણ સારું કર્યું છે, જેમની કેન્સરમાં ત્રીજો કે ચોથો સ્ટેજ હતો. આ સંદેશ દરેકને મોકલવા નમ્ર વિનંતી છે. સેર જરૂર કરો જેથી બીજા જરૂરિયાત વાળા સુધી પહોંચે
सुनहरी यादे : ऐम आई पटेल की तरफसे आयोजित जनसभामे गृह राज्य मंत्री श्री विलास सावंतजी, मशहूर फिल्म अभिनेता श्री रणजीत, कांदिवली तालुका कोंग्रेस अध्यक्ष श्री श्वेताक शाह, नगरसेवक श्री देवचंद गाला और श्री नटराजन दिखाई दे रहे है। *अच्छे लोगों की इज्जत* *कभी कम नहीं होती* *सोने के सौ टुकड़े करो,* *फिर भी कीमत* *कम नहीं होती*। *भूल होना "प्रकृत्ति" है,* *मान लेना "संस्कृति" है,* *और उसे सुधार लेना "प्रगति" है.*
એમ આઈ પટેલ સાથે મુંબઇ ની સુપ્રસિધ્ધ જશલોક હોસ્પિટલ ના કેન્સર રીસર્ચ સાયનટીસ ડો અમજદ પઠાણ.... ડૉ.હિરલ દેસાઈ કેમોથેરપી કરતા *આદુ*ની અસર ૧૦,૦૦૦ ગણી વધુ ! રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો. કેન્સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્સરની દવા ‘ટેકસોલ' કરતા આદુનાં ‘૬-શોગાઓલ' નામનાં તત્વમાં કેન્સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે. ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્સરના કોષો પર પ્રહાર કરે છે, સ્વસ્થ કોષો પર નહી. કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે. કેન્સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્ય છે. પણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના આ ગુણ વિશે હજુ તાજેતરમાં જ સંશોધન થયા છે. સંશોધનો દ્વારા પુરવાર થયું છેકે કેન્સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આદુ વધુ અસરકારક રીતે કેન્સરની સારવાર કરી શકે છે. પરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કરતા આદુ દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્સરર્ના કોષોને ખતમ કરે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી. આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે. જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે. ૧) મસાલામાં આદુ રાજા છે. ૨) જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે). ૩) ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે. ૪) જીભ અને ગળુ નિર્મળ બનાવે છે. ૫) વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે. ૬) છાતી માંથી શરદી કાઢી નાખે છે. ૭) આમવાત ના સોજા મટાડે છે. ૮) જાડાપણું (મેદ) મટાડે છે. ૯) કફ તોડે છે - વાયુનો કટ્ટર દુશ્મન છે. ૧૦) સીળસ મટાડનાર છે. ૧૧) દમના દર્દીને ફાયદો કરે છે ૧૨) હૃદય રોગ મટાડનાર છે. ૧૩) તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી ૧૪) પીત્તનું શમન કરે છે. આદુમાં ઉડીયન તેલ - ૩% તીખાશ - ૮% સ્ટાર્ચ - ૫૬% આદુ ગરમ છે તે વાત ખોટી છે. ઓર્ગેનીક અપનાવો સ્વસ્થ્ય જીવન જીવો આપના મિત્રો માટે શેઅર કરજો.
Tuesday, 28 November 2017
Sweet memory: A welknown film Actor and today's President Uttar Pradesh Congress Committee addressed the public meeting called by M I Patel at Chincholi Sq Colony Goregaon East Mumbai. Member of Parliament Mr Anoopchand Shah and Member of Legislative Assembly Mr Chandrakant Gosalia seen on the dias.
Monday, 27 November 2017
● At 40 years, "highly educated" and "less educated" are the same. (Less educated people may even earn more money) ● At 50 years, "beauty" and "ugly" are the same. (No matter how pretty you are, at this age, wrinkles, dark spots, etc. can no more be hidden.) ● At 60 years, "high position" and "low position" are the same. (After retirement, even a peon will avoid looking at his boss) ● At 70 years, "big house" and "small house" are the same. (Joints degeneration, hard to move, only require a little space to sit .) ● At 80 years, "have money" and "no money" are the same. (Even when you want to spend money, you don't know where to spend) ● At 90 years, "Sleeping" and "waking up" are the same. (After you wake up, you still don't know what to do) Take life easy, there are no mysteries to be solved. In the long run, we'll all be the same. So forget all tensions of life & enjoy..
Subscribe to:
Posts (Atom)